શ્રી મોટા બાવન (૨૨) ક.પા. કેળવણી ઉત્તેજક અને સહાયક મંડળ, ઊંઝા.

OUR EVENTS

Sr.No Event_Name Event_Description
1 ૩૪ મો ઈનામ વિતરણ કાર્યક્રમ આગામી ૩૪ મો ઈનામ વિતરણ કાર્યક્રમ તા. ૨૦/૧૧/૨૦૨૩ ને સોમવારના રોજ "માં પાર્ટી પ્લોટ" વિસનગર-દેણપ રોડ, વિસનગર મુકામે યોજાનાર છે. ઈનામ વિતરણના ફોર્મ ઓન લાઇન મંડળની વેબ સાઈટ www.shree5222.com ઉપરથી ભરી શકાશે. ફોર્મ ભરવાની છેલ્લી તા.15/9/2023 છે.
2 ૨૩ (ત્રેવીસમો) સમૂહ લગ્નોત્સવ આગામી ૨૩ (ત્રેવીસ) મો સમૂહલગ્નોત્સવ વિક્રમ સંવત ૨૦૮૦ ને કારતક સુદ : ૯ ને મંગળવાર તા. ૨૧/૧૧/૨૦૨૩ ના રોજ "માં પાર્ટી પ્લોટ" વિસનગર-દેણપ રોડ, વિસનગર મુકામે યોજાનાર છે. ફોર્મ ભરવાની છેલ્લી તા.૧૫/૦૯/૨૦૨૩ છે. ફોર્મ મંડળની ઓફિસેથી, કારોબારી સભ્યશ્રીઓ પાસેથી, અને વેબ સાઇટ www.5222.com ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
3 લક્ષ્મી વંદના કાર્યક્રમ ચાલુ સાલ ૨૦૨૨ ના લક્ષ્મી વંદના કાર્યક્રમ મોકૂફ રાખવામા આવેલ છે. હવે દર ત્રણ વર્ષે એટ્લે કે આગામી કાર્યક્રમ સને ૨૦૨૪ માં યોજવામાં આવશે.

Copyright (c) 2018 Shree Mota 5222 Samaj | All Rights Reserved

Designed & Developed By: RMC Infosys