ખાસ નોંધ:-
(૧) સરકારી કે સરકાર માન્ય બોર્ડ તથા માન્ય યુનિવર્સિટી જ પરીક્ષાઓ ઈનામને પાત્ર ગણાશે.
(૨) એક વર્ષથી ઓછી મુદતના અભ્યાસક્રમો ઈનામને પાત્ર ગણાશે નહીં.
(૩) ફોર્મમાં છાપેલા અભ્યાસક્રમ સિવાયની ડીગ્રીઓ માટે અરજી કરી શકાશે. યોગ્યતાને આધારિત રહી યોગ્ય નિર્ણય કરવામાં આવશે.
(૪) ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ગુજકેટ,જેઇઇ, નીટના ગુણ ટકાવારીમાં ગણાશે નહીં. ફક્ત થિયરીમાં મેળવેલ ગુણ જ ગણાશે.વિજ્ઞાન વિષયના ગુણ અલગ ગણાતા નથી.
(૫) વિદેશમાં મેળવેલી ડીગ્રીઓ પર વિધ્યાર્થીઓને ૨૦ ગ્રામ ચાંદીના સિક્કાથી સન્માનિત કરવામાં આવશે.
(૬) સમય મર્યાદામાં ઓરીજનલ માર્કશીટ ના મળી હોય તો ઇન્ટરનેટ દ્વારા મેળવેલ કોપી માન્ય ગણાશે.
(૭) ટકા = CGPAx9.5=(CPI-0.5)x10 પ્રમાણે ગણાશે.
ઉપરની વિગતો નાખવામાં અથવા ફોર્મ ભરવામાં કોઈ પણ સમજ ના પડે તો નીચેના મોબાઇલ નંબર પર સંપર્ક કરવો
જીતેન્દ્રભાઈ - 9664930178
અથવા
વીરાભાઈ - 8128690971