શ્રી મોટા બાવન (૨૨) ક.પા. કેળવણી ઉત્તેજક અને સહાયક મંડળ, ઊંઝા.

LATEST NEWS

Sr.No Title Description
1 સમૂહ લગ્ન, ઇનામ વિતરણ, અને લક્ષ્મી વંદના કાર્યક્રમ ૨૦૨૦/૨૧ અંગે માહિતી. શ્રી મોટાબાવન (૨૨) ક.પા.કે.ઉ.અને સ. મંડળ,ઉંઝાની તા-૧૨/૭/૨૦૨૦ ની કારોબારી સભામાં કરેલા ઠરાવ મુજબ ચાલુ વર્ષે સમૂહ લગ્ન કાર્યક્રમ મોકુફ રખવામાં આવેલ છે.જે આવતી સાલે કરવામાં આવશે. (૨) ઇનામ વિતરણ અને લક્ષ્મી વંદના ના ફોર્મ તા-૨૮/૨/૨૦૨૧ સુધીમાં સ્વીકારવામાં આવશે. અને અનુકૂળતા હશે તો મે-૨૦૨૧ માં પાલોદર મુકામે બંન્ને કાર્યક્રમ રાખવામાં આવશે.અનુકૂળતા નહીં હોય તો આવતી સાલે બંન્ને વર્ષના અલગ-અલગથી મેરીટ બનાવીને ઇનામ આપવામાં આવશે.

Copyright (c) 2018 Shree Mota 5222 Samaj | All Rights Reserved

Designed & Developed By: RMC Infosys