૩૭ મી વાર્ષિક સાધારણ સભા આપણા સમાજની ૩૭ મી વાર્ષિક સાધારણ સભા શ્રી ચામુંડા માતાજી મંદિર,વરવાડા મુકામે તારીખ:- ૭/૬/૨૦૨૬,રવિવારના રોજ મળેલ તેમાં સમાજના સભ્યશ્રીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બધી પ્રવૃત્તિઓ